Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

વાંકાનેરના ધમલપરનો રાજવી ચેકડેમ તુટી ગયો

વાંકાનેરના ધમલપરનો રાજવી ચેકડેમ તુટી ગયો

    વાંકાનેર : રાજવીએ પોતાના શાસનકાળ દરમિયાન મચ્છુ નદીનું પાણી રોકાય અને ખેડૂતોને સિંચાઇના હેતુ માટે જુના ધમલપર ખાતે મચ્છુ નદી પર પાટીયાવાળો ચેકડેમ બનાવેલ. ચોમાસુ પૂર્ણ થવાની તૈયારી હોય ત્યારે પાટીયા ચડાવી દેવામાં આવતા તેના માટે લોખંડના ખાંચા રાખેલ વર્ષોના વર્ષોથી અડીખમ ઉભેલોને પાણીના અવિરત પ્રવાહમાં પાણીનો વિપુલ જથ્થો સાચવીને રાખતો આ ચેકડેમ આ ચેકડેમ તા. ૧૫ના રોજ આવેલ મચ્છુ નદી બેકાંઠને તેના ધસમસતા પ્રવાહમાં વાંકાનેરના રાજવીએ બનાવેલ ચેકડેમ વચ્ચેના ભાગેથી તુટી જતા ધમલપરના સરપંચના ગામ લોકોએ આ બાબતે સરકારી તંત્રને રજૂઆત કરશેને ફરી રીપેર કરી સિંચાઇ માટે ઉપયોગમાં લેવાતો ચેકડેમ પુનઃબંધાય તેવી માંગણી કરી છે. (તસ્વીરઃ ભાટી એન., વાંકાનેર)

 (12:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS