Samachar Saurashtra

News of Monday, 17th July, 2017

ભાવનગર જીલ્લામાં ઝાપટાથી માંડીને સવા ઇંચ વરસાદ

    ભાવનગર તા. ૧૭ : ભાવનગરમાં હળવા ભારે ઝાપટાથી લઇ અર્ધો થી સવા ઇંચ વરસાદ પડયો છે.

   ગોહીલવાડ પંથકમાં ધીમે ધારે મેઘરાજાનું પુનરાગમન થયું છે આજે સોમવારે પણ સવારથી વાદળીયું વાતાવરણ જળવાઇ રહ્યું છે.

   છેલ્લા ર૪ કલાક દરમ્યાન ભાવનગર જીલ્લાના પાલીતાણામાં ર૦ મી.મી. ઘોઘામાં ૩ મી.મી. તળાજામાં ૮ મી.મી. જેસરમાં ૮ મી.મી. ગારીયાધારમાં ૮ મી.મી. મહુવામાં પ મી.મી. ઉમરાળામાં ર૯ મી.મી. અને વલ્લભીપુરમાં ૧૯ મી.મી. વરસાદ નોંધાયો છે.

 (10:59 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS