Samachar Rajkot

News of Monday, 17th July, 2017

વરસાદી ટાઢોડાના માહોલમાં છત્રી-રેઇન કોટ બજાર ગરમ

વરસાદી ટાઢોડાના માહોલમાં છત્રી-રેઇન કોટ બજાર ગરમ

      રાજકોટમાં મેઘ તાંડવ બાદ રાજકોટવાસીઓ છત્રી-રેઇનકોટ બજારમાં જોરદાર ગરમાવો આવી ગયો છે. આનંદ બંગલા ચોકમાં માર્ગો પર છત્રી વેચનાર વ્યાપારીઓને તેજીનો અનુભવ થયો હતો. રૂ. ૧૦૦ થી રૂ. ૪પ૦ સુધીની છત્રીઓનું ધમધોકાર વેચાણ થયું હતું. (તસ્વીર : અશોક  બગથરીયા)

 (04:18 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS