Samachar Rajkot

News of Monday, 17th July, 2017

જી.એસ.ટી.ના વિરોધમાં કોર્પોરેશનના કામો અટકાવાશે તો કોન્ટ્રાકટરોને પેનલ્ટીઃ મેયર

   રાજકોટઃ રાજય સરકારના કોન્ટ્રાકટરો જી.એસ.ટી.ના વિરોધમાં કામો બંધ કરી રહ્યા છે. ત્યારે રાજકોટ કોર્પોરેશનની આવાસ યોજના ગટર, બ્રીજ સહીતના કામો કોઇ કોન્ટ્રાકટરો અટકાવાશે તો કરાર મુજબ આવા કોન્ટ્રાકટરો પાસેથી જબરી પેનલ્ટી વસુલાશે તેમ મેયર ડો.જૈનમ ઉપાધ્યાયે જણાવ્યું હતું.

 (04:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS