Samachar Rajkot

News of Monday, 17th July, 2017

રેલનગર અંડર બ્રીજમાં પમ્પીંગ મશીનરી ટુંક સમયમાંજ મુકાઇ જશેઃ ડો. જૈમનભાઇ

રેલનગર અંડર બ્રીજમાં પમ્પીંગ મશીનરી ટુંક સમયમાંજ મુકાઇ જશેઃ ડો. જૈમનભાઇ

   રાજકોટઃ રેલનગર અંડર બ્રીજમાં હવે પછી પાણી ભરાવાની સમસ્યા નહી સર્જાય : ર૭ લાખના ખર્ચે પમ્પીંગ મશીનરી મુકવાનું કામ મંજુરઃ બ્રીજનું પાણી પમ્પીંગ કરી રોકવા મારફતે સીધું નદીમાં ઠાલવી દેવાનુ આયોજનઃ મેયર ડો. જૈમન ઉપાધ્યાયે રેલનગર અંડર બ્રીજની રૂબરૂ મુલાકાત લઇ અને પાણીના નિકાલના આયોજનને કાયમી આયોજનને વેગવંતુ બનાવવા તાકિદ કરી

 (04:11 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS