Samachar Rajkot

News of Monday, 17th July, 2017

રિલાયન્સ મોલ દ્વારા રોડ ઉપર પાણીનો નિકાલ કરાતા તંત્ર દ્વારા તાકીદ

રિલાયન્સ મોલ દ્વારા રોડ ઉપર પાણીનો નિકાલ કરાતા તંત્ર દ્વારા તાકીદ

   રાજકોટઃ ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર આવેલ રિલાયન્સ મોલનાં સંચાલકોએ સેલરમાં ભરાયેલું પાણી રોડ ઉપર ઠાલવવા માંડતા કોર્પોરેશનનાં તંત્ર વાહકોએ આ પાણીનો નિકાલ ભુગર્ભ ગટરમાં કરવા તાકીદ કરી હતી. તસ્વીરમાં રોડ ઉપર ઠલવાતું પાણી દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

 (04:03 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS