Samachar Rajkot

News of Monday, 17th July, 2017

નાનામવા સેલરમાં ૧૦ ફુટ પાણી...

નાનામવા સેલરમાં ૧૦ ફુટ પાણી...

      રાજકોટમાં ભારે વરસાદના કારણે ઇમારતોના સેલર પાણીના મહાકાય ટાંકા જેવા બની ગયા છે. નાના મવા ખાતે નાઇન સ્કવેર બિલ્ડીંગના સેલરમાં ૧૦ ફૂટ જેટલું પાણી ઘુઘવી રહ્યું છે. તસ્વીરમાં સેલર સરોવર જેવું બની ગયું હોય તેમ લાગે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

       

 (03:59 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS