Samachar Rajkot

News of Monday, 17th July, 2017

આજી ડેમ ૧૭.૫૦ ફુટ-ન્યારી-૧ ડેમ ૯.૭૫ ફુટ ભરાયો

      રાજકોટઃ શુક્રવારથી રાજકોટ સહિત રાજયમાં મેઘરાજા મેધરાજા મન મુકીને વરસ્યા છે ત્યારે જળાશયોમાં નવા નીર આવ્યા છેઃ રાજકોટનાં હૃદયસમ્રાટ આજી ડેમમાં ૩ ફુટ નવા નીર આવતા કુલ સપાટી ૧૭.૫૦ ફુટે પહોંચીઃ તળીયા ઝાટક ન્યારી ડેમમાં નવી આવકથી કુલ સપાટી ૯.૭૫ ફુટ થવા પામી છે.

       

 (10:56 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS