Opinion Poll

 

Poll No.: 160 - Saturday, 15th July, 2017

ગુજરાતમાં યોજાનારી ચૂંટણીઓમાં કોંગ્રેસે વર્તમાન પ૭ ધારાસભ્યોને રીપીટ કરવાનો નિર્ણય લેતા આંતરિક વિરોધ શરૂ થયો છે. આ જોતા ભાજપનું મિશન ૧પ૧ સફળ થશે અને કોંગ્રેસનું નામુ નંખાઇ જશે તેવું આપને લાગે છે?

35.09% - હા

63.39% - ના

1.52% - કહી ન શકાય

Total Votes - 4332

 

Poll No.: 159 - Sunday, 9th July, 2017

શું આપને લાગે છે કે, લાલુ પ્રસાદ યાદવનાં પરિવાર પર EDએ કરેલ કાર્યવાહીથી બિહારની નિતીશ સરકાર ભીંસમાં આવી જશે?

52.53% - હા

43.58% - ના

3.88% - કહી ન શકાય

Total Votes - 1519

 

Poll No.: 158 - Saturday, 1st July, 2017

GSTના અમલથી રેલ્વે પ્રવાસ મોંઘો થશે, મોબાઇલ, બેંક, તથા ઇન્સયોરન્સ સેવાઓ મોંઘી થશે, તેમ છતાં સામાન્ય માનવીને રાહત થશે તેવો સરકારનો દાવો સાચો ઠરશે તેવું આપને લાગે છે ?

41.32% - હા

55.82% - ના

2.86% - કહી ન શકાય

Total Votes - 2200

 

Poll No.: 157 - Saturday, 24th June, 2017

દેશભરમાં GSTનો વિરોધ કરવા હડતાલો પાડવાનો દોર ચાલુ થઇ ગયો છે. તે જોતા ૧લી જુલાઇથી તેનો અમલ શકય બનશે તેવું આપને લાગે છે?

74.44% - હા

22.04% - ના

3.52% - કહી ન શકાય

Total Votes - 2160

 

Poll No.: 156 - Saturday, 17th June, 2017

પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ તથા ઓબીસીના અલ્‍પેશ ઠાકોરને સાથે રાખી શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં ત્રીજો મોચ્‍ચો ખોલશે તેવું આપને લાગે છે?

31.56% - હા

59.15% - ના

9.29% - કહી ન શકાય

Total Votes - 1819

 

Poll No.: 155 - Saturday, 10th June, 2017

ખેડુતોના દેવા માફ કરવા માટે મધ્‍યપ્રદેશમાં હાહાકાર મચાવી રહેલા આંદોલનનો ચેપ બીજા રાજયોમાં પણ ફેલાશે તેવું આપને લાગે છે ?

90.82% - હા

7.78% - ના

1.40% - કહી ન શકાય

Total Votes - 3149

 

Poll No.: 154 - Saturday, 3rd June, 2017

દેશની સૌથી મોટી બેંક SBIએ ૧લી જુનથી તમામ પ્રકારની સેવાઓ માટે ચાર્જ લાગુ કરી દીધા છે. આથી સામાન્‍ય ગ્રાહક બેંક સેવાઓથી વંચિત થઇ જશે તેવું આપને લાગે છે?

81.10% - હા

16.79% - ના

2.11% - કહી ન શકાય

Total Votes - 1757

 

Poll No.: 153 - Saturday, 27th May, 2017

મોદી સરકારના ૩ વર્ષની ઉજવણી સમગ્ર દેશમાં શરૂ થઇ ગઇ છે. જે ૧૦ જુન સુધી ચાલશે. તથા તે માટે ર૦૦૦ કરોડ રૂપિયા ખર્ચાશે. સામે પક્ષે મોદી સરકારના ૩ વર્ષના શાસનથી પ્રજાને નુકશાન થયું છે તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. આપને શું લાગે છે ?

35.12% - ઉજવણી વ્યાજબી છે

61.29% - કોંગ્રેસના આક્ષેપમાં તથ્ય છે

3.59% - કહી ન શકાય

Total Votes - 3759

 

Poll No.: 152 - Saturday, 20th May, 2017

આપને શું લાગે છે? સમગ્ર દેશમાં સમાન કરમાળખાના હેતુથી જુલાઇમાં અમલી બનનારા GSTને કારણે મોંઘવારી વધશે કે ઘટશે?

47.42% - વધશે

43.51% - ઘટશે

9.07% - GSTનો અમલ થાય ત્‍યારે ખરો

Total Votes - 1588

 

Poll No.: 151 - Saturday, 13th May, 2017

મહાત્‍સા ગાંધીજીએ રાજકોટની જે આલ્‍ફ્રેડ હાઈસ્‍કૂલમાં અભ્‍યાસ કર્યો હતો.તેમાં હવે વિદ્યાર્થીઓની સંખ્‍યા થતી ન હોવાથી બંધ કરી દઈ ત્‍યાં મ્‍યુઝીયમ બનાવવાના સ્‍થાનિક સત્તાધીશોના નિર્ણય અંગે આપનું શું મંતવ્‍ય છે?

90.23% - વિદ્યાર્થીઓની સંખ્‍યા વધે તેવું શિક્ષણ આપવાની વ્‍યવસ્‍થા કરવી જોઈએ

8.99% - ગાંધીજીની સ્‍મૃતિ સચવાઈ રહે તે માટે મ્‍યુઝીક બનાવવાનો વિચાર ખોટો નથી

0.78% - કહી ન શકાય

Total Votes - 2047

 

Poll No.: 150 - Saturday, 6th May, 2017

સરકારી કર્મચારીઓને પ્રમોશનમાં અનામત આપવા માટે કેન્‍દ્ર સરકારની સહમતિ અંગે આપનું શું માનવું છે ?

4.46% - (A) પ્રમોશનમાં અનામતનો લાભ આપવો જોઇઅે.

47.43% - (B) માત્ર નોકરી માટે જ લાભ આપી શકાય. નોકરી મળ્યા પછી બધા કર્મચારીઓ સમાન ગણાય.

48.11% - કહી ન શકાય.

Total Votes - 3793

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS