Aajnu Havaman
Aajnu Rashifal
Aajno Time Pass
aajnu panchang
rss-feed-icon

KumarbhaiGandhi

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૩
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૩
ઇસ્વીસન-ર૦૧૭
તા. ૧૮/૭/ર૦૧૭,મંગળવાર
અષાઢ વદ-૯,
નોમ સવારે ૧૦-૦૦ સુધી,
ભદ્રા-ર૦-૪૬ થી શરૂ,
સૂર્ય-મિથુન
ચંદ્ર-મેષ
મંગળ-કર્ક
બુધ-કર્ક
ગુરૂ-કન્યા
શુક્ર-વૃષભ
શનિ-વૃશ્વિક
રાહુ-સિંહ
કેતુ-કુંભ
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૧૪,
સૂર્યાસ્ત-૭-૩૧,
જૈન નવકારશી-૭-૦ર
ચંદ્ર રાશિ- મેષ (અ.લ.ઇ.)
ર૭-૧૭થી વૃષભ (બ.વ.ઉ.)
નક્ષત્ર-ભરણી
માંગલીક કાર્યોનો શુભ સમય
૯-૩૪ થી ચલ-લાભ-અમૃત-
૧૪-૩૩ સુધી, ૧૬-૧૩ થી
શુભ-૧૭-પ૩ સુધી,ર૦-પ૩થી
લાભ-રર-૧૩ સુધી,
શુભ હોરા
૮-ર૭ થી ૧૧-૪૭ સુધી,
૧ર-પ૩ થી ૧૪-૦૦ સુધી,
૧૬-૧૩ થી ૧૯-૩ર સુધી,
ર૦-ર૬ થી ર૧-૧૯ સુધી,
બ્રહ્માંડના સિતારા
જન્મકુંડલીમાં જો ગુરૂની સ્થિતિ બળવાન હોય તો જીવનના ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ થઇ શકે છે- તેવી જ રીતે શનિનું બળ પણ મલતુ હોય છે. શનિ જન્મના ચંદ્રથી બારમે આવે છે ત્યારે શનિની સાડા સાતી શરૂ થાય છે. જયારે ચંદ્ર ઉપરથી પસાર થાય છે ત્યારે બીજો તબ્બકો શરૂ થાય છે અને ચંદ્રથી બીજેથી જયારે શનિ પસાર થાય છે ત્યારે પનોતીનો છેલ્લો તબ્બકો શરૂ થાય છે. હવે કયારેક શનિ વક્રી ગતિમા હોય તો છેલ્લો તબ્બકો પૂરો થતા પહેલા શનિ વક્રી શનિ એ રાશિ પરિવર્તન કરે છે. ત્યારે ફરીથી પનોતીમાં ફેરફારો થાય છે આ વખતે ર૦ જુન-ર૦૧૭માં શનિ વક્રી ગતિ એ ફરીથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશી મુકેલ છે જેથી દરેક રાશિ વાળાઓને પનોતીમાં ફેરફારો થયા છે.
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS