NRI Samachar

News of Sunday, 16th July, 2017

‘‘ર૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ'': ઓલ વર્લ્‍ડ ગાયત્રી પરિવાર, કેલગરી, કેનેડાના ઉપક્રમે ૧૩ ઓગ. ર૦૧૭ના રોજ કરાયેલું આયોજન : તમામ ગાયત્રી ઉપાસકોને સામેલ થવા પાઠવાયેલું આમંત્રણ

‘‘ર૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ'': ઓલ વર્લ્‍ડ ગાયત્રી પરિવાર, કેલગરી, કેનેડાના ઉપક્રમે ૧૩ ઓગ. ર૦૧૭ના રોજ કરાયેલું આયોજન : તમામ ગાયત્રી ઉપાસકોને સામેલ થવા પાઠવાયેલું આમંત્રણ

         

         કેલગરી : કેનેડા :  ઓલવર્લ્‍ડ ગાયત્રી પરિવાર, કેલગરીના ઉપક્રમે આગામી ૧૩ ઓગસ્‍ટ ર૦૧૭ રવિવારના રોજ સવારે ૮ વાગ્‍યે ર૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન કરાયું છે.

         શ્રી મુરૂગમ સોસાયટી ઓફ આલ્‍બેર્ટા, ર૯ર૦૯૦, વેગન વ્‍હીલ Bluvd.રોકી વ્‍યુ, નં.૪૪, AB T4A0 દર ખાતે યોજાનારા આ યજ્ઞમાં સામેલ થવા સહુને આમંત્રણ પાઠવાયું છે.

         યજ્ઞના સપરિવાર યજમાન થવા માટે રજીસ્‍ટ્રેશન કરાવવા માટે પ૧ ડોલર રકમ રાખવામાં આવી છે. યજ્ઞ સામગ્રી સંસ્‍થા તરફથી પુરી પાડવામાં આવશે. તેમજ પ્રસાદ (લંચ) આપવામાં આવશે.

         વિશેષ માહિતી માટે શ્રી મનજી ભાઇ સવાણી ૪૦૩ ૯૭૦ ૦૮૬૪, શ્રી હિમાંશુ હાથી ૪૦૩-૪૦૦-પ૬૭૧, શ્રી અશ્વિનભાઇ પટેલ પ૮૭-૯૧૯-૭પ૩૧, શ્રી કમલ પટેલ ૭૮૦-૭૮૮-૯૮૪ર, શ્રી સતિષ દેસાઇ ૪૦૩-૮૬૯-૭પ૧૧, અથવા શ્રી પથિક પટેલ ૬૧૩-૭૯૦-૩ર૮૦નો અથવા www.facebook.com/Aswgpcalgary દ્વારા સંપર્ક સાધવા ડો. સતીષકુમાર દેસાઇ (DVM) ની યાદીમાં જણાવાયું છે.

          

 (02:13 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS