Mukhy Samachar

News of Monday, 17th July, 2017

એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વૈંક્યા નાયડુંના નામ પર મહોર ;કાલે ભરશે ઉમેદવારીપત્રક

      નવી દિલ્હી :એનડીએનના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વૈંક્યા નાયડુની પસંદગી કરાઈ છે ભાજપની પાર્લામેન્ટ બોર્ડની મળેલ બેઠકમાં તેઓના નામ પર મહોર લગાવાઈ હતી વેંકૈયા નાયડૂ 4 વખત સાંસદ રહી ચૂક્યા છે અને હાલ કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી છે. બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્ય્ક્ષ અમિતભાઇ શાહ અંનતકુમાર વૈંક્યાનાયડું સુષમા સ્વરાજ નીતિન ગડકરી થાવરચંદ શિવરાજસિંહ સહિતના ઉપસ્થિત રહ્યાં હતા કાલે  મંગળવારે પોતાનું ઉમેદવારી પત્રક ભરશે.તેમ મનાય છે 

       

 (07:58 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો