Mukhy Samachar

News of Monday, 17th July, 2017

પતંજલી નાણાકિય સંકટમાં ફસાયેલ ઈન્ફ્રા કંપનીઓને મદદ કરશે!

પતંજલી નાણાકિય સંકટમાં ફસાયેલ ઈન્ફ્રા કંપનીઓને મદદ કરશે!

   સોશ્યલ મિડીયા રિપોર્ટ મુજબ, યોગગુરૂ રામદેવની પતંજલી નાણાકિય સંકટમાં ફસાયેલ ઈન્ફ્રાસ્ટ્રકચર કંપનીઓમાં  રોકાણ કરી શકે છે : પતંજલી પ્રવકતાએ જણાવ્યું કે 'અમે કંપનીઓની મદદ માટે તૈયાર છીએ પરંતુ, તે સ્વદેશી અભિયાનને અનુ કૂળ હોવું જોઈએ' : વિવિધ કંપનીઓએ મદદ માંગી છે અને અમે સ્થિતી સુધારી શકી તેમ હોય તો જરૂર સુધારશુ

 (04:25 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો