Mukhy Samachar

News of Monday, 17th July, 2017

મુંબઇ-નવી મુંબઇમાં ભારે વરસાદ : ઠેરઠેર પાણી ભરાયા

   મુંબઇ : મુંબઇ -નવી મુંબઇમાં ભારે વરસાદ : ઠેર-ઠેર પાણી ભરાયા : હજુ ર૪ કલાકે ભારે વરસાદ પડે તેવી શકયતા : છેલ્લા ર૪ કલાકમાં શાંતાક્રુઝ માં ૩ ઇંચ અને કોલાબામાં ૩II ઇંચ વરસાદ નોંધાયો છેઃ મુંબઇ ઉપર બે વેધર સીસ્ટમ કેન્દ્રીત થઇ છે : પૂણેમાં પણ રાત્રે વરસાદ પડયો હતો : નવી મુંબઇમાં ભારે વરસાદથી જનજીવનને અસર : સાયન-પનવેલ હાઇવે પર ટ્રાફિક જામ

 (04:09 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો