Mukhy Samachar

News of Monday, 17th July, 2017

સુપ્રિમ કોર્ટ બેંક ડિફોલ્ટરના મામલે સુનાવણી કરશે

   નવી દિલ્હી : બેંકો પાસેથી લોન લઇ ડિફોલ્ટર થવાના મામલામાં સુપ્રિમ કોર્ટ સુનાવણી કરશે અને આદેશ જારી કરશેઃ ગત સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે લોન રીકવરીના સંશાધનોને વધારવાને લઇને સવાલ ઉઠાવ્યા હતાઃ કોર્ટે કેન્દ્રને કહ્યુ હતુ કે, તે બતાવે કે કયાં સંશાધનોથી નિયમ મુજબ સમય સીમામાં લોન રીકવરી થઇ શકે.

 (03:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો