Mukhy Samachar

News of Monday, 17th July, 2017

એમએલએ અને એમપીનું કવોલીફીકેશન નક્કી કરવાનું કામ સંસદનું છે અમારૂ નહીઃ સુપ્રિમ કોર્ટ

   નવી દિલ્હી : સુપ્રિમ કોર્ટે એવી અરજીને ફગાવી દીધી છે જેમાં જનપ્રતિનિધિઓની ન્યુનતમ શૈક્ષણિક યોગ્યતાને લઇને જવાબ માંગવામાં આવ્યો હતોઃ સુપ્રિમ કોર્ટનું કહેવુ છે કે આ મામલો તેના અંડરમાં નથી આવતોઃ આ કામ સંસદનું છે અને તેના પર એ જ કાનૂન બનાવી શકે છેઃ

 (03:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો