Mukhy Samachar

News of Monday, 17th July, 2017

અત્યારે પણ ૩૦ કરોડ ભારતીયો વિજસેવાથી વંચિતઃનીતિ આયોગ

   નીતિ આયોગે એક રિપોર્ટમાં જણાવ્યું કે ૩૦.૪ કરોડ ભારતીયો હજુ વિજળી સેવાથી વંચિત અને ૫૦ કરોડ લોકો રાંધણ માટે લાકડા જેવા બાયો ઈંધણ પર નિર્ભર : આયોગના જણાવ્યા મુજબ સરકારના ગ્રામીણ વિદ્યુતીકરણ અભિયાનથી કેટલાય ગામોના ઘણાં ઘરોમાં હજુ અંધારૂ છે અને તેમને હજુ વિજસેવાનો લાભ મળ્યો નથી

 (03:54 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો