Mukhy Samachar

News of Monday, 17th July, 2017

અમરનાથ બસ અકસ્માતઃ બિહારના ૫ મૃતકોને નિતીશકુમાર દ્વારા ૪ લાખનું વળતર

<br /> અમરનાથ બસ અકસ્માતઃ બિહારના ૫ મૃતકોને નિતીશકુમાર દ્વારા ૪ લાખનું વળતર

      જમ્મુ-કાશ્મીર : અમરનાથ બસ અકસ્માત : મૃત્યુ પામેલ ૧૬ યાત્રીઓમાંથી બિહારના ૫ મૃતકોના પરીવારજનોને બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે ૪ લાખના વળતરની જાહેરાત : ઘાયલને ૫૦ હજારની આર્થિક સહાય : નિતીશ કુમારે જણાવ્યું કે, બિહાર સરકારના અધિકારીઓને જમ્મુ-કાશ્મીર મોકલ્યા

       

 (03:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો