Mukhy Samachar

News of Monday, 17th July, 2017

દીપડાને આ રીતે ઉપાડી શકાય ?

<br />દીપડાને આ રીતે ઉપાડી શકાય ?

   નેશનલ પાર્કની અંદર ટેકિસડર્મીનું એક વર્કશોપ ચાલે છે. એ વર્કશોપ બોમ્બે વેટરિનરી કોલેજના એનેટોમી ડિપાર્ટમેન્ટના અસોસિએટ પ્રોફેસર ડો. સંતોષ ગાયકવાડ (ચશ્માંમાં) ચલાવે છે. આ વર્કશોપમાં મૃત પ્રાણીઓમાં રસાયણ ભરીને એમના હૂબહૂ પૂતળા તૈયાર કરવામાં આવે છે. આ કળા ટેકિસડર્મી તરીકે ઓળખાય છે. નેશનલ પાર્કમાં જાન્યુઆરીમાં મૃત્યુ પામેલા માદા દીપડા કૃષ્ણનું ગઇકાલે હૂબહૂ પૂતળુ ટેકિસડર્મીસ્ટ ડો. ગાયકવાડે તૈયાર કર્યું હતું.

 (11:45 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો