Mukhy Samachar

News of Monday, 17th July, 2017

પાકિસ્તાની સેનાએ આઈએસ વિરૂધ્ધ જબરદસ્ત ઓપરેશન શરૂ કર્યું

   પાકિસ્તાની સેનાએ અફઘાનિસ્તાનના પાડોશમાં દેશના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં ઈસ્લામિક સ્ટેટ (આઈએસ) વિરૂધ્ધ મોટુ ઓપરેશન શરૂ કરવાનો દાવો કર્યો : સેનાએ જણાવ્યું કે, આઇએસએ અફઘાનિસ્તાનમાં મજબૂત પકડ બનાવી લીધી છે અને તેના પ્રભાવને વધતો રોકવાની જરૂર છે : 'ખૈબર ૪' નામનું આ અભિયાન વાયુસેનાની મદદથી ચાલી રહ્યું છે

 (11:41 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો