Mukhy Samachar
rss-feed-icon
Bullet

અમેરિકાના ન્‍યુજર્સીમાં વસતા ઇન્‍ડિયન અમેરિકનો માટે ગૌરવપ્રદ ઘટનાઃ શ્રી મહેશભાઇ એન.પટેલના સુપુત્ર શ્રી પિયુષ પટેલની પેસ્‍સેઇક પોલીસ ડીપાર્ટમેન્‍ટમાં પોલીસ કેપ્‍ટન તરીકે નિમણુંકઃ ૧૯ જુલાઇ ૨૦૧૭ બુધવારે થનારી સોગંદવિધિ પ્રસંગે હાજર રહેવા તમામ કોમ્‍યુનીટી મેમ્‍બર્સને શ્રી વિરૂ પટેલનો અનુરોધ (11:44 pm IST)

Bullet

યુ.એસ.માં નોનપ્રોફિટ IHCNJ તથા દુર્ગા મંદિર પ્રિન્‍સેટોન, ન્‍યુજર્સીના સંયુક્‍ત ઉપક્રમે આગામી ૧૩ ઓગ.રવિવારે નિઃશુલ્‍ક હેલ્‍થ ફેરઃ ૪૦ વર્ષથી વધુ વયના તથા વીમો નહીં ધરાવતા કે ઓછો ધરાવતા દર્દીઓ લાભ લઇ શકશેઃ બ્‍લડ ટેસ્‍ટ,EKG, ફીઝીકલ ટેસ્‍ટ, કેન્‍સર, સહિત તમામ રોગોના નિદાન સાથે રોગો થતાં અટકાવવા નિષ્‍ણાંત તબીબોની સેવાઓ ઉપલબ્‍ધ બનાવાશેઃ રજીસ્‍ટ્રેશન કરાવવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઇ ૨૦૧૭ (11:46 pm IST)

Bullet

. (08:42 pm IST)

Bullet

નવું હેલ્‍થકેર બીલ અચોક્કસ સમય માટે વિલંબમાં પડયું: રીપબ્‍લીકન પાર્ટીના એરીઝોનાના સેનેટર જોન મેકેન અચાનક માંદા પડી જતાં આ બીલ પસાર કરવા માટે પુરતા મતો ન હોવાથી આ અઠવાડીયે યોજાનાર મતદાન મુલ્‍તવી રાખવામાં આવ્‍યુઃ અમેરીકામાં વસવાટ કરતા લગભગ મોટા ભાગના રહીશોમાં નવા સુધરેલા હેલ્‍થકેર બીલ અંગે ઉગ્ર અસંતોષની લાગણીઓઃ મોટા ભાગના સનેટરો મેડીકેડ દ્વારા મળતા લાભોમાં મોટો કાપ મુકાતા ચીંતીત બન્‍યાઃ પોતાના મતદારોને શો જવાબ આપવો તે અંગે વિમાસણમાં (11:45 pm IST)

Bullet

અમેરિકામાં યોજાઇ ગયેલો ‘‘લોસ એન્‍જલસ રત્‍ન અભિવાદન સમારોહ'': શ્રી સુરૂ માણેક તથા અરવિંદભાઇ જોશી આયોજીત સમારોહમાં ૮ વ્‍યક્‍તિઓનું બહુમાન કરાયું: અધ્‍યક્ષ શ્રી સુરૂભાઇ તથા સુશ્રી આરતિ માણેકને સન્‍માનિત કરાયાઃ દીપ પ્રાગટય, ગણેશવંદના, ગુરૂવંદના, ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રીગીતનું ગાન, કથ્‍થક નૃત્‍ય, સહિતના કાર્યક્રમો યોજાયા (11:52 pm IST)

Bullet

શ્રી સંતરામ ભકત સમાજ યુ.એસ.એ.ના ઉપક્રમે ન્‍યુજર્સીમાં ૯ જુલાઇ ર૦૧૭ના રોજ ઉજવાઇ ગયેલી ગુરૂપૂર્ણિમા : પ.પૂ. શ્રી રામદાસજી મહારાજે નડિયાદથી ટેલિફોન દ્વારા આશિવંચન પાઠવ્‍યા : રાજ અને સ્‍મૃતિ પંડયા દ્વારા સંતરામ ધૂન, સંતશ્રી સત્‍યદાસજીના સ્‍વરે સંતરામ મહાઆરતી, સમુહ ધ્‍યાન તથા મૌન તેમજ મહાપ્રસાદથી ૧પ૦૦ ઉપરાંત ભકતો ભાવવિભોર (04:54 pm IST)

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS