Samachar International

News of Monday, 17th July, 2017

ઈરાનમાં અમેરિકી નાગરીકને જાસુસીના આરોપમાં ૧૦ વર્ષ જેલની સજા

   ૩૭ વર્ષીય શિયુ વાંગને ઈરાની કોર્ટે ૧૦ વર્ષની જેલની સજા ફટકારી : ચીનમાં જન્મેલ અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સીટીમાં શોધ કરી રહ્યા હતા : ઈરાની કોર્ટની સત્તાવાર સમાચાર વેબસાઈટના જણાવ્યા મુજબ વાંગ શોધની આડમાં અમેરિકા માટે જાસુસી કરતા હતા.

 (03:49 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS