Samachar International

News of Monday, 17th July, 2017

પાકિસ્તાની કોર્ટે ઈમરાન ખાનની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો

   પાકિસ્તાનની એક આતંકવાદ વિરોધી અદાલતે પાકિસ્તાન તહરીફ-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના પ્રમુખ અને વિપક્ષી નેતા ઈમરાન ખાનની સંપત્તિ જપ્ત કરવાનો આદેશ આપ્યો : આતંકવાદના એક મામલે ઈમરાન હાજર ન થવાથી આ આદેશ આપ્યો : આ અગાઉ હિંસા મામલે કોર્ટમાં ઈમરાન વિરૂધ્ધ બિનજામીનલાયક વોરંટ પણ જાહેર કર્યું હતું

 (11:51 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS