Samachar Gujarat

News of Monday, 17th July, 2017

બેટી બચાવો બેટી પઢાવો 'ના નારા સાથે સુરતની 35 યુવતીઓ કરશે ભારત ભ્રમણ ;જમ્મુ-કાશ્મીરના ખારડુંગમાં ફરકાવશે રાષ્ટ્રઘ્વજ

બેટી બચાવો બેટી પઢાવો 'ના નારા સાથે સુરતની 35 યુવતીઓ કરશે ભારત ભ્રમણ ;જમ્મુ-કાશ્મીરના ખારડુંગમાં ફરકાવશે રાષ્ટ્રઘ્વજ

   સુરત: 'બેટી બચાવો બેટી પઢાવો'ના નારા સાથે સુરતની 35 યુવતીઓ ભારત ભ્રમણ કરશે સુરતની દેશની સફરે નીકળેલી આ યુવતીઓ 15 રાજ્યનો સફર ખેડી 15 ઓગસ્ટે જમ્મુ-કશ્મીરના ખારડુંગ લામાં રાષ્ટ્રધ્વજ ફરકાવશે. 19 જુલાઈએ પ્રસ્થાન કરનારી આ બાઈક રેલીનો તમામ ખર્ચ શહેરના સવાણી ગ્રુપે ઉઠાવ્યો છે.આ યાત્રા દેશમાં લગભગ 10 હજાર કિલોમીટરનો પ્રવાસ કરશે

 (08:14 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS