Samachar Gujarat

News of Monday, 17th July, 2017

યુવા ભાજપની પ્રદેશ કારોબારી જાહેર પ્રમુખ રૃત્વીજ પટેલની જાહેરાત

મોરબીના જયેશ પટેલ, જૂનાગઢના વિપુલ સાવલીયા, જામનગરના જીતેશ શીંગાળા, રાજકોટ જિલ્લાના યોગેશ કિયાડા, સુરેન્દ્રનગરના જયદીપ ખાચરને સ્થાન, રાજકોટ અશ્વિન સોજીત્રા આમંત્રીતઃ ગૌતમ ગૌસ્વામી અને અમરેલીના મનીષ સંઘાણી વિશેષ આમંત્રીત

યુવા ભાજપની પ્રદેશ કારોબારી જાહેર પ્રમુખ રૃત્વીજ પટેલની જાહેરાત

   રાજકોટ, તા. ૧૭ :. યુવા ભાજપના પ્રદેશ પ્રમુખ ડો. રૃત્વીજ પટેલે પ્રદેશ કારોબારીની જાહેરાત કરી છે. જેમા સૌરાષ્ટ્રમાંથી જામનગરના હિતેષ ચનીયારા, દ્વારકાના ગીરીશ ભાડજા, મોરબીના જયેશ પટેલ, જૂનાગઢના જગદીશ બાપોેદ્રા, વિપુલ સાવલીયા, પોરબંદરના જીતુ રૃપારેલ, ભાવનગરના લક્કીરાજસિંહ વાળા, સુરેન્દ્રનગરના પ્રકાશ પટેલ, જામનગરના જીતેશ શિંગાળા, ભૂમીત ડોબરીયા, રાજકોટ જિલ્લાના યોગેશ કયાડા, મોરબીના હરસુખ સોરીયા, જૂનાગઢ સીટીના પ્રયાગ ટીલાવત, ભાવનગરના મીહીર સોની વગેરેનો સમાવેશ થાય છે.

   વિશેષ આમંત્રીત સભ્યોમાં રાજકોટ જિલ્લાના અશ્વિન સોજીત્રા, ભાવનગરના હરીશ્ચંદ્રસિંહ ગોહીલ અને જય બુટાણી, સુરેન્દ્રનગરના ફાલ્ગુન ઉપાધ્યાય, મોરબીના જયરાજસિંહ જાડેજા, બોટાદના વિનોદ કે. પટેલ સ્થાન પામ્યા છે. વિશેષ આમંત્રીત તરીકે રાજકોટમાં ગૌતમ ગૌસ્વામી, અમરેલીમાંથી મનીષ સંઘાણી, જામનગરમાંથી વિજયસિંહ જેઠવા, અમરેલીમાથી ભગીરથ ત્રિવેદી, જામનગર જિલ્લામાંથી વિપુલ પટેલ અને ભાવનગર જિલ્લામાંથી ધવલ દવેની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટ જિલ્લાના હિતેષ મહેતાને રચનાત્મક આયામમાં સંયોજક બનાવવામાં આવ્યા છે.

 (04:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS