Samachar Gujarat

News of Monday, 17th July, 2017

અમદાવાદમાં એકસાથે નવ-નવ મુમુક્ષોઓ જૈન ભાગવતી દીક્ષા અંગીકાર કરશે

   રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવ શ્રી નમ્રમુનિજી મ. સા. ની પ્રેરણાથી આગામી વર્ષે ૪ ફેબ્રુઆરીના રોજ અમદાવાદ ખાતે ''ઐતિહાસિક સંયમ મહોત્સવ'' યોજાશે. જેમાં પૂ. ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ના મુખેથી ''દીક્ષામંત્ર કેરમી ભંતે''ના પાઠ સાથે નવ-નવ મુમુક્ષો દીક્ષા ગ્રહણ કરશે : પૂ. ગુરૂદેવ મુંબઈ પાવનધામ ખાતેથી ચાતુર્માસ પૂર્ણ કરી મુંબઈથી ૯ નવેમ્બરના ગુજરાત તરફ વિહાર કરશે : આ અંતર્ગત રાજકોટમાં સવારે પત્રકાર પરિષદ યોજાઈ.

 (12:00 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS