Samachar Gujarat

News of Monday, 17th July, 2017

અમે ના ભૂલીએ તમને...

<br />અમે ના ભૂલીએ તમને...

   પૂ. બાપુજીની વિદાયને ૪૧ વર્ષના વ્હાણા વાયા...જે પથ પર ઉન્નત મસ્તકથી દોડયે જઇએ છીએ તે પથ પર હંમેશ માનભેર આગળ ધપી શકીએ તેવી હૂંફ તમારા આશિર્વાદથી સતત મળતી રહે એટલું જ બે હાથ જોડીને માગીએ છીએ.

   - અકિલા પરિવાર

   ૧૬ જુલાઇ ર૦૧૭

 (10:55 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS