Mukhy Samachar

News of Friday, 17th February, 2017

હું થોડી નાની-મોટી ચોરટી છુ કે જીપમાં બેસીને જેલ જઉઃ શશીકલા પોલીસ સાથે બાખડયા હતા

<br /> હું થોડી નાની-મોટી ચોરટી છુ કે જીપમાં બેસીને જેલ જઉઃ શશીકલા પોલીસ સાથે બાખડયા હતા

      ચેન્‍નાઇ : સુપ્રિમ કોર્ટે ૪ વર્ષની સજા ફરમાવતા શશીકલા તે પચાવી શકયા નથીઃ પોલીસ તેમને જેલ સુધી જીપમાં લઇ જવા ઇચ્‍છતા હતી પરંતુ શશીકલા એ માટે તૈયાર ન હતાઃ શશીકલાએ કહ્યુ હતુ કે, જેલ ગમે તેટલી દુર હોય હું પગે ચાલીને જવા તૈયાર છુ પણ હું નાની-મોટી ચોર નથી કે પોલીસની જીપમાં બેસુઃ જેલમાં તે એક સંબંધી સિવાય કોઇ સાથે વાત કરતા નથીઃ જેલમાં તેણીને સફેદ સાડી આપવામાં આવી જે પહેરવા ઇન્‍કાર કર્યો કારણ કે તેની સાથે મેચીંગનું બ્‍લાઉઝ ન હતુ.

       

 (01:46 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો