Mukhy Samachar

News of Friday, 17th February, 2017

આર્થિક સ્વાતંત્ર્યના ઇન્ડેકસમાં ભારતનું સ્થાન ગગડીને ૧૪૩મું થયું

   વોશીંગ્ટન તા. ૧૭ : અમેરિકાની એક એજન્સી દ્વારા તૈયાર કરવામાં આવેલા વાર્ષિકગ્લોબલ ઇન્ડેકસમાં ઇકોનોમિકલ ફ્રીડમના મામલે ભારતનું સ્થાન ૧૪૩મું થયું છે. ગયા વર્ષે ભારતનું સ્થાન ૧ર૩મું હતું. આ યાદીમાં હોન્ગકોન્ગ, સિંગાપોર અને ન્યુઝીલેન્ડ સૌથી મોખરે છે. આ વર્ષે ઇકોનોમીક ફ્રીડમના મામલે સાઉથ એશિયન દેશો નેપાલ (૧રપ), શ્રીલંકા (૧૧ર), પાકિસ્તાન (૧૪૧) ભુતાન (૧૦૭), બંગલા દેશ (૧ર૮) ભારત કરતા આગળ નીકળી ગયા છે.

 (11:34 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS