Mukhy Samachar
rss-feed-icon
Bullet

ગલ્‍ફના ૬ દેશોમાં ૧ જાન્‍યુ. ૨૦૧૮થી પાંચ ટકા VAT (વેલ્‍યુ એડેટ ટેક્‍સ) લાગુ કરાશે : ‘‘ગલ્‍ફ કો-ઓપરેશન કાઉન્‍સીલ (GCC)'' દ્વારા કરાયેલો નિર્ણય :ઓઈલ સિવાયની મહેસુલી આવક વધારવાનો હેતુ : એજ્‍યુકેશન, હેલ્‍થકેર, રિન્‍યુએબલ એનર્જી, સહિતના અમુક ક્ષેત્રોમાં બાંધછોડની શક્‍યતા : વેટના અમલ બાદ પ્રથમ વર્ષે ૧૨ બિલીયન દિરહામ જેટલી મહેસુલી આવક વધવાની ઘારણાં (10:13 pm IST)

Bullet

ભારત સરકારે જૈન શાસનના સમ્રાટ આચાર્ય વિજય રત્‍ન સુંદરસુરીશ્વરજી મહારાજ સાહેબને પદમભૂષણ પુરસ્‍કાર એવોર્ડથી સન્‍માનિત કરવાની કરેલી જાહેરાતથી અમેરીકાના જૈનોમાં આનંદ અને ઉત્‍સાહની પ્રસરેલી લાગણીઃ જૈન સોસાયટી ઓફ મેટ્રોપોલીટન શિકાગોના ઓડીટરીયમના રૂપેરી પદડે ઇલેકટ્રોનીકસ માધ્‍યમો દ્વારા તેમના બે જીવંત પ્રસારણો રજુ થયા હતા આ વર્ષે પણ પૂજયશ્રીના પ્રવચનો ઇલેકટ્રોનીકસ માધ્‍યમ દ્વારા પ્રસારીત કરવાના થઇ રહેલા પ્રયાસો (09:39 pm IST)

Bullet

ફેબ્રુઆરી ૨૦૧૭ માસ દરમ્‍યાન વીઝા અંગેની સંપૂર્ણ માહિતીઃ ચાલુ માસ દરમ્‍યાન કૌટુમ્‍બીક આધારિત તમામ કેટેગરીઓ બે થી ચાર અઠવાડીયા આગળ વધેલ છે તેની સાથેસાથે રોજગાર આધારિત ત્રીજી અને બીજા અન્‍ય કામદારોની કેટેગરી એક એક અઠવાડીયુ આગળ વધેલ છેઃ બીજી કેટેગરી એક પણ અઠવાડીયુ આગળ વધવા પામેલ નથી આ વિભાગની અન્‍ય તમામ કેટેગરીઓમાં હાલમાં વર્તમાન સમય ચાલુ હોવાથી જો કોઇ પણ વ્‍યક્‍તિ અમેરીકા આવવા ઇચ્‍છતી હોયતો તેને સરળતાથી વીઝા મળવાની શક્‍યતાઓ રહેલ છે (11:11 pm IST)

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS