News Flash

 

Aaj Na Shubh Divse

News of Thursday, 15th December, 2016

આજના શુભ દિવસે...1109

   

   

      લોકો દોડે છે   ,    થાકે છે   ,    હાંફે છે પણ પાછું વાળીને જોતા નથી. જે કાંઇ કર્યુ છે તે કરવા જેવું  હતું કે નહીં   ,    હું ગઇ કાલ કરતા એક ડગલું આગળ વધ્યો કે નહીં કે પછી ઘાણીના બાળદની જેમ ગોળ ગોળ ફરતો રહીને ગતિના આભાસમાં રાચું છું    ?

      -   હયુ પ્રેથર

      વિનુભાઇ જગડા

      ઇન્દુબેન જગડા

      મો. ૯૮૭૯પ ૭૯૩૪૧

   
 (05:30 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS