Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની જન્‍મ જયંતીઃ કોંગ્રેસ દ્વારા ફુલહાર

પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની જન્‍મ જયંતીઃ કોંગ્રેસ દ્વારા ફુલહાર

   રાજકોટ : ૧૪ મી નવેમ્‍બર સમગ્ર રાષ્‍ટ્રમાં બાલ-દિન તરીકે ઉજવાય છે આજે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરૂની ૧ર૮ મી જન્‍મ જયંતિ નિમિતે મહાનગરપાલીકા વિરોધ પક્ષના નેતા વસરામભાઇ સાગઠીયા ઉપનેતા મનસુખભાઇ કાલરીયા વોર્ડ નં. ૧૬ ના કોર્પોરેટર હારૂનભાઇ ડાકોરા, આગેવાનો પ્રભાતભાઇ ડાંગર, કનકસિંહ જાડેજા, કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટ, ઠાકરશી ગજેરા, ભાવેશ પટેલ, સુરેશભાઇ ગેરૈયા, નરેશભાઇ પરમાર, હીરાભાઇ ચાવડા, હીરાભાઇ પરમાર, સેવાદળમાંથી કિશોરસિંહ અને ઠાકર, જીતુભાઇ દ્વારા ફુલહાર કરવામાં આવ્‍યા હતા તેમ કોંગ્રેસ પ્રવકતા ગજેન્‍દ્રસિંહ ઝાલાની યાદીમાં જણાવાયું છે.

 (04:15 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS