Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

વિજય રૂપાણી હાય... હાય... મવડી ચોકડીએ પ્રજાપતિ સમાજના સૂત્રોચ્ચાર

વિજય રૂપાણી હાય... હાય... મવડી ચોકડીએ પ્રજાપતિ સમાજના સૂત્રોચ્ચાર

   રાજકોટ : રાજયના મુખ્યમંત્રીએ પ્રજાપતિ સમાજને પરચુરણ ગણાવતા તેમના વિરોધમાં પ્રજાપતિ સમાજ દ્વારા આજરોજ મવડી ચોકડી ખાતે વિજય રૂપાણી હાય... હાય... જેવા બેનરો સાથે સૂત્રોચ્ચારો કર્યા હતા. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

 (04:10 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS