Samachar Rajkot

News of Tuesday, 14th November, 2017

રાજકોટ શહેર-જિલ્લાની ૮ વિધાનસભા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામુઃ કલેકટર પોતે રાઉન્ડમાં

રાજકોટ શહેર-જિલ્લાની ૮ વિધાનસભા બેઠક માટે ચૂંટણીનું જાહેરનામુઃ કલેકટર પોતે રાઉન્ડમાં

      ચૂંટણીનું જાહેરનામુઃ આજથી રાજકોટ શહેર-જિલ્લાની ૮ વિધાનસભા બેઠકના ફોર્મ ભરી શકાશેઃ અધિકારીઓ એલર્ટઃ ખર્ચ ઓબ્ઝર્વર સાથે મીટીંગોનો દોરઃ કલેકટર પોતે રાઉન્ડમાં: ફોર્મ ભરવા સમયે પાંચથી વધુ લોકો અને ત્રણથી  વધુ    વાહનોને નો-એન્ટ્રીઃ કુલ ૯ જાહેરનામા બહાર પાડયાઃ સ્ટાફના ઓર્ડરોઃ તાલીમના દોર

       

 (11:51 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS