NRI Samachar

News of Tuesday, 14th November, 2017

USમાં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે થતા મંગળા દર્શનના સમયમાં ફેરફારઃ આજ ૧૪ નવેં. ૨૦૧૭ મંગળવાર એકાદશીના દિવસથી મંગળા દર્શન સવારે ૮ થી ૮.૩૦ દરમિયાન થશે

USમાં શ્રી દ્વારકાધિશ મંદિર, પાર્લિન ન્‍યુજર્સી મુકામે થતા મંગળા દર્શનના સમયમાં ફેરફારઃ આજ ૧૪ નવેં. ૨૦૧૭ મંગળવાર એકાદશીના દિવસથી મંગળા દર્શન સવારે ૮ થી ૮.૩૦ દરમિયાન થશે

         (દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ  યુ.એસ.માં શ્રી દ્વારકાધિશ ટેમ્‍પલ પાર્લિન, ન્‍યુજર્સી મુકામે દરરોજ સવારે થતા મંગળા દર્શનના સમયમાં આજ ૧૪ નવેં. ૨૦૧૭ મંગળવાર એકાદશીના દિવસથી ફેરફાર કરાયો છે. જે મુજબ સવારે ૭.૩૦ થી ૮ વાગ્‍યાના બદલે હવેથી મંગળા દર્શનનો સમય ૮ થી ૮-૩૦ કરાયો છે. જેની સર્વે ભક્‍તોને નોંધ લેવા મંદિરની યાદીમાં જણાવાયું છે.

          

 (09:45 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS