Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

નરેન્દ્રભાઈએ ગણતંત્ર દિવસે આસિયાન દેશના નેતાઓને આમંત્રણ પાઠવ્યું

ભારતના 1.25 કરોડો લોકો આસિયાન નેતાઓનું સ્વાગત કરવા માટે તૈયાર

નરેન્દ્રભાઈએ ગણતંત્ર દિવસે આસિયાન દેશના નેતાઓને આમંત્રણ પાઠવ્યું

   15મી ભારત-આસિયાન સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા કહ્યું હતું કે ભારત ઇસ્ટ-એશિયા પોલિસી આસિયાનને ધ્યાનમાં રાખીને બનાવાઈ છે ભારતનું ઇન્ડો-પેસિફિક ક્ષેત્રિય સંગઠનનું મહત્વ ખૂબ સ્પષ્ટ છે પીએમ મોદીએ 69માં ગણતંત્ર દિવસે આસિયાન દેશના નેતાઓને આમંત્રણ પણ પાઠવ્યું છે.તેમણે કહ્યું કે, 69મા ગણતંત્ર દિવસના પ્રસંગે ભારતના 1.25 કરોડો લોકો આસિયાન નેતાઓનું સ્વાગત કરવા માટે તૈયાર છે.

     આતંકવાદનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણે સૌ આતંકવાદ સહન કર્યો છે પડકારનો સામનો કરવાનો અને આની સામે લડાઇ લડવાનો સમય હવે આવી ગયો છે.

 (10:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો