Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

રાજસ્થાનના કોટામાં ''પદમાવતી''ફિલ્મનું ટ્રેલર બતાવતા બઘડાટીઃ કરણીસેના દ્વારા મોલમાં તોડફોડ

રાજસ્થાનના કોટામાં ''પદમાવતી''ફિલ્મનું ટ્રેલર બતાવતા બઘડાટીઃ કરણીસેના દ્વારા મોલમાં તોડફોડ

   રાજકોટ તા.૧૪: રાજસ્થાનમા ''પદમાવતી''ફિલ્મને લઇને રોજબરોજ વિવાદ વધતો જાય છે આજે કોટાના એક મોલમાં આવેલ થિયેટરમાં ''પદમાવતી''ફિલ્મનુ  ટ્રેલર બતાવતાં તોડફોડ કરીને પથ્થરમારો કરતાં દોડધામ મચી ગઇ હતી અને ૮ લોકોની વાહનો સાથે અટકાયત કરી હતી.

   કોટાના એરોડ્રામ સર્કલ પાસે આકાશ સિનેમા મોલમાં સંજયલીલા ભણસાલીની ફિલ્મ ''પદમાવતી''નું ટ્રેલર એક ફિલ્મ દરમિયાન બતાવવામાં આવતી કરણી સેના સાથે જોડાયેલા ૩૫ થી ૪૦ લોકો આકાશ સિનેમા હોલમાં દોડી ગયા હતા અને તોડફોડ કરી હતી. અને કરણી સેના દ્વારા જણાવ્યુ કે ''પદમાવતી'' ફિલ્મ રિલીઝ થવા નહી દઇએ.

 (08:07 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો