Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

ગુજરાતમાં ભાજપને કોઈ મુશ્કેલી નહીં પડેઃનીતીશકુમાર

<br />ગુજરાતમાં ભાજપને કોઈ મુશ્કેલી નહીં પડેઃનીતીશકુમાર

      બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે જણાવ્યું કે, 'આ મારી વ્યકિતગત સમજ છે કે ભાજપને ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીમાં કોઈ મુશ્કેલી નહીં પડે.' : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'ઉત્તર પ્રદેશની જેમ મને સીધુ દેખાય છે કે ગુજરાતમાં શું થવાનું છે ': નીતીશકુમારના જણાવ્યા અનુસાર, જ્યાંના વડાપ્રધાન છે ત્યાંના લોકો પોતાના વડાપ્રધાનથી અલગ મત નહિં આપે.

       

 (03:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો