Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

યુરોપીય સંઘના ૨૩ દેશોએ સંયુકત સૈન્યબળ ઉભુ કરવા કરારો કર્યા

<br />યુરોપીય સંઘના ૨૩ દેશોએ સંયુકત સૈન્યબળ  ઉભુ કરવા કરારો કર્યા

      ફ્રાન્સ અને જર્મની સહિત યુરોપીય સંઘના ૨૩ દેશોએ  બ્રસેલ્સ (બેલ્જ્યિમ)માં સંયુકત સૈન્યબળ બનાવવાના કરાર ઉપર હસ્તાક્ષર કર્યા : પરમીનેન્ટ સ્ટ્રકચર્ડ કોર્પોરેશન (પીઈએસસીઓ) નામનો આ કરાર ડિસેમ્બરમાં લાગુ થશે અને બધા પક્ષો માટે કરાર સમાન હશે : ૭૦ વર્ષ પહેલા સંયુકત સૈન્યબળ બનાવવાનો પ્રસ્તાવ આવ્યો હતો જેને બ્રિટેને રોકી દીધો હતો

       

 (03:42 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો