Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

પદ્માવતી રિલીઝ કર્યા પહેલા રાજપુત સંઘને ફિલ્મ બતાવવા માટે ભંસાલી તૈયાર

<br />પદ્માવતી રિલીઝ કર્યા પહેલા રાજપુત સંઘને ફિલ્મ બતાવવા માટે ભંસાલી તૈયાર

      રાજપુત સંગઠન અખંડ રાજપુતાના સેવા સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ આર.પી. સિંહે જણાવ્યું કે, ભંસાલી પ્રોડકશનના સીઈઓ શોભા સંતે ફિલ્મ રિલીઝ કર્યા પહેલા તેમને બતાવવાની ખાતરી આપી છે : તેઓએ જણાવ્યું કે, 'ફિલ્મ જોયા પછી અમે બીજા લોકોને સમજાવી શકીએ કે ફિલ્મમાં ઈતિહાસ સાથે કોઈ પણ જાતની છેડછાડ કરવામાં આવી નથી.'

       

 (03:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો