Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

હૈદરાબાદઃતેલુગુ એકટર નાગાર્જુનના અન્નપુર્ણા સ્ટુડીયોમાં આગ લાગી

   તેલુગુ અભિનેતા નાગાર્જુન અકિકનેનીના હૈદરાબાદ સ્થિત અન્નપુર્ણા સ્ટુડિયોમાં ગઈ કાલે ભીષણ આગ લાગી : આગ લાગવાનું કારણ હજુ બહાર આવ્યું નથીઙ્ગઃ ફાયરબ્રિગેડની ૪ ગાડી ઘટનાસ્થળે પહોંચી જતા આગ પર કાબુ મેળવાયો

 (03:41 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો