Mukhy Samachar

News of Tuesday, 14th November, 2017

મુંબઇમાં મળે છે ડાયમન્ડ અને ગોલ્ફ કોફી

મુંબઇમાં મળે છે ડાયમન્ડ અને ગોલ્ફ કોફી

   કોફીરસિયાઓ માટે હવે મુંબઇમાં પણ ઘણાબધા ઓપ્શન્સ છે. જોકે કોફી બાય ડી બેલા નામની એક કોફીશોપ ચેઇને હટકે કોફી પીરસવાનું શરૂ કર્યુ છે. એનું નામ છે ડાયમન્ડ કેપુચીનો અને ગોલ્ડ કેપુચીનો નામ મુજબ આ કોફી પર ડાયમન્ડ અને ગોલ્ડની સજાવટ કરેલી છે. અલબત્ત, એ સાચકલા ડાયમન્ડ કે સોનાની નથી હોતી.ખાઇ શકાય એવા ગ્લિટરની મદદથી કોફી પર ડાયમન્ડ અને ગોલ્ડ શેડના શેપ ઉભારવામાં આવે છે. કોફીના કપની ઉપર ઊભરાતા ફીણની ઉપર પાંદડાં અને સ્માઇલી શેપ બનાવવામાં આવે છે જે જોવામાં એકદમ હટકે લાગે છે. અલબત્ત, આ કોફીનો સ્વાદ એક નોર્મલ કેપુચીનો જેવો જ હોય છે અને કિંમત પણ લગભગ ૨૦૦ રૂપિયા જેટલી જ છે.

 (10:00 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS
 
 

આપની ઓનલાઈન ખરીદી માટે અહીં ક્લિક કરો