Mukhy Samachar
rss-feed-icon
Bullet

શિકાગોમાં મહાવીર મહીલા મંડળે તેના સીલ્‍વર જયુબીલી વર્ષ તથા દિવાળી પર્વની કરેલી રંગેચંગે કરેલી ઉજવણીઃ આ પ્રસંગે મહિલા મંડળની બહેનોનું કરવામાં આવેલું જાહેર સન્‍માનઃ બહેનો તથા આમંત્રીતોના આનંદ પ્રમોદ માટે સંગીત પાર્ટીનું કરવામાં આવેલુ આયોજનઃ મહિલા મંડળના સ્‍થાપક સ્‍વ.ચંદ્રકાંતાબાને મહિલા મંડળના વ્‍યવસ્‍થાપકોએ યાદ કર્યા અને તેમની કરેલી સરાહના સીલ્‍વર જયુબીલી વર્ષની ઉજવણી પ્રસંગે સભ્‍યોને ભેટ આપવામાં આવીઃ આ સંસ્‍થાને ૫૨૦૦ ડોલર અનુદાનમાં મળ્‍યા (09:43 pm IST)

Bullet

શિકાગોમાં યુનાઇટેડ સીનીયર પરિવારના સભ્‍યોએ ગીતા જયંતીની કરેલી શાનદાર ઉજવણીઃ સંસ્‍થાના ઉપપ્રમુખ છીતુભાઇ પટેલ, ટ્રેઝરર હસમુખભાઇ સોની તથા સેક્રેટરી રમેશભાઇ ચોકસીએ દિપ પ્રાગટયની વિધી કરીઃ શિકાગોના આચાર્ય રોહિતભાઇ જોશી ગુણવંતભાઇ સોની, ડો.હેમા રાણા તથા રમાબેન સોનીએ ગીતા જયંતી અંગે પ્રવચનો કર્યાઃ સીનીયરોની બર્થડેની કરેલી ઉજવણીઃ સીનીયરોને ૫૦ જેટલા ફલ્‍યુ શોટ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્‍યોઃ આગામી ડીસેમ્‍બર માસની ૯મી તારીખે સંગીતનો ભવ્‍ય કાર્યક્રમ યોજવામાં આવશે (11:57 pm IST)

Bullet

વર્જીનીયા તથા ન્‍યુજર્સી એમ બન્‍ને રાજયોની થયેલી ગવર્નરોની ચુંટણીમાં ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવારો મેદાન મારી ગયાઃ રીપબ્‍લીકન પાર્ટીના ઉમેદવારોને પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પનો સબળ ટેકો હોવા છતા થયેલો કારમો પરાજયઃ આ બે રાજયોની ગવર્નરની ચુંટણી બંન્‍ને પક્ષો માટે એક ટેસ્‍ટ સમાજ હતી અને તેમાં પ્રજાના મતોથી ડેમોક્રેટીક પાર્ટી મેદાન મારી ગઇઃ અને રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ ડધાઇ ગયાઃ અમેરીકાના પ્રમુખ ડોનાલ્‍ડ ટ્રમ્‍પની દસ મહીનામાં થયેલ કાર્યવાહીઓને જનતાએ જાકારો આપ્‍યો આવતા વર્ષે થનાર મધ્‍યવર્તી ચુંટણીમાં રીપબ્‍લીકન પાર્ટીના નેતાઓ હાઉસ તથા સેનેટના કબજો ગુમાવે તો નવાઇની વાત નથી (11:58 pm IST)

Bullet

શિકાગોના બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સંસ્‍થાના સ્‍વામીનારાયણ મંદિરમાં દિવાળી પર્વની ઉજવણી નિમિતે અન્‍નકુટનું કરવામાં આવેલુ ભવ્‍ય આયોજનઃ દિવાળી પર્વની ઉજવણીમાં હરિભક્‍તોએ વિવિધ પ્રકારના યોજવામાં આવેલ ધાર્મિક કાર્યક્રમમાં આનંદ અને ઉલ્લાસથી ભાગ લીધોઃ નાની વયના કિશોરો તથા નવ યુવાનોએ સંતોની સાંનિધ્‍યમાં આ પર્વની કરેલી ઉજવણીઃ સંસ્‍થામાં ગુરૂનુ મહત્‍વએ વિષય આધારિત પ્રદર્શનનું કરવામાં આવેલું આયોજન (09:42 pm IST)

Bullet

શિકાગોમાં મહાવીર સીનીયર સેન્‍ટરના પદાધીકારીઓની થયેલી રસાકસી ભરી ચુંટણીઃ કુલ્લે ૬૩૫ સભ્‍યોમાંથી ૩૦૧ જેટલા સભ્‍યોએ કરેલુ મતદાન ટ્રેઝરર તરીકે દિપક આર.શાહ તેમજ જોઇન્‍ટ ટ્રેઝરર તરીકે અરવિંદ એ મ.શાહ અને રીલીજીયસ સેક્રેટરી તરીકે ભદ્રેશઝવેરી તેમજ ફુડ સેક્રેટરી તરીકે ગીરીશ બી શાહ ચુંટાયાઃ આવતા વર્ષથી નવા વરાયેલા હોદ્દેદારો પોતાનો હોદ્દો ગ્રહણ કરશેઃ આ અગાઉ પાંચ હોદ્દેદારો બીન હરીફ ચુંટાયા હતાઃ (11:59 pm IST)

Bullet

‘‘ NRI સેતુરત્‍ન એવોર્ડ'' : ગ્‍લોબલ ગુજરાતી ફેડરેશન તથા NRI સર્વિસીઝ (અમેરિકા)ના સંયુક્‍ત ઉપક્રમે યોજાઈ ગયેલો કાર્યક્રમ : શ્રી પ્રફુલ નાયક સહિત ૧૩ વ્‍યક્‍તિ વિશેષ તથા સંસ્‍થા અને કંપનીઓના પ્રતિનિધિઓને એવોર્ડ આપી સન્‍માનિત કરાયા : દરિયાપાર વસતા ૬૫ લાખ એન.આર.જી. સમુદાય સાથે વતનનો નાતો જાળવી રાખવામાં સેતુ સમાન કામગીરી બજાવવા બદલ બહુમાન કરાયું (11:58 pm IST)

 
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS