Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

કાલે ભાજપના ઉમેદવારોના નામ જાહેર :પાર્લામેન્ટરી બોર્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકના ઉમેદવારોના નામ ઉપર લાગશે મહોર

   ગુજરાતઃકાલે ભાજપ ઉમેદવારોનાં નામ જાહેર કરાશે દિલ્લીમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ નામ જાહેર થશે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર થનાર છે રાજ્યમાં પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થશે  કાલે સાંજે 6 કલાકે ઉમેદવારોનાં નામ જાહેર થવાની શકયતા છે 

 (10:52 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS