Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

ગુજરાતનો વિકાસદર મહારાષ્ટ્ર અને તામિલનાડુ કરતા ઓછો :રાજ્યમાં 3,8 ટકા બાળકો કુપોષણના શિકાર :પી,ચિદમ્બરમ

કોલેજ કેમ્પસમાં પ્લેસમેન્ટ ઘટ્યું :નોટબંધી બાદ ભ્રષ્ટ્રાચારનો પ્રથમ કિસ્સો ગુજરાતમાં નોંધાયો

ગુજરાતનો વિકાસદર મહારાષ્ટ્ર અને તામિલનાડુ કરતા ઓછો :રાજ્યમાં 3,8 ટકા બાળકો કુપોષણના શિકાર :પી,ચિદમ્બરમ

   અમદાવાદ :અમદાવાદની મુલાકાતે આવેલા પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમે જણાવ્યું હતું કે ગુજરાતમાં અંદાજે 3.8% બાળકો કુપોષણનાં શિકાર છે. ગુજરાતનો વિકાસ દર મહારાષ્ટ્ર, તામિલનાડૂ કરતા ઓછો છે. કોલેજો કેમ્પસમાં જોબ પ્લેસમેન્ટ ઘટ્યું છે.રાજ્યમાં ગરીબી રેખાની નીચે જીવતા લોકો વધું છે. નોટબંધી બાદ ભ્રષ્ટાચારનો પ્રથમ કિસ્સો ગુજરાતમાં નોંધાયો છે.

 (10:48 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS