Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

ફિલપકાર્ટ દ્વારા મેડ ફોર ઇન્ડિયા બિલિયન કેપ્ચર સ્માર્ટફોન લોન્ચ

ફિલપકાર્ટ દ્વારા મેડ ફોર ઇન્ડિયા બિલિયન કેપ્ચર  સ્માર્ટફોન લોન્ચ

   અમદાવાદઃ ભારતનું સૌથી વિશાળ ઇ-કોમર્સ મંચ ફિલ્પકાર્ટ દ્વારા તેને પ્રથમ મેડ ઇન ઇન્ડિયા સ્માર્ટફોન બિલિયન કેપ્ચર+ લોન્ચ કરાયો હતો, જે ભારતીય ગ્રાહકોની  અજોડ જરૂરીયાતોને પહોંચી વળવા માટે ખાસ લોન્ચ કરાયો છે. બિલિયન કેપ્ચર+  ભારતમાં ડિઝાઇન, એન્જિનિયર્ડ, ઉત્પાદન અને પરિક્ષણ કરાયો છે.  ફિલ્પકાર્ટના પ્રાઇવેટ લેબલ બિલિયનનો હિસ્સો છે. અને ૧૫ નવે. થી ફિલ્પકાર્ટ પર ખાસ વેચાણમાં મુકાશે. આ સ્માર્ટફોનમાં ૧૩ એમપી, ડયુઅલ કેમેરા, લાંબી બેટરી સહિતની સુવિધાઓ આપવામાં આવી છે.

 (03:44 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS