Samachar Gujarat

News of Tuesday, 14th November, 2017

રાજસ્થાની પરિવારની કારને અકસ્માત : ૧ મોતઃ ૧ ગંભીર અન્ય ૩ લોકો ઇજાગ્રસ્ત

   અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર મધરાતે ટ્રક પાછળ પુર ઝડપે આવી રહેલી કારને અકસ્માતઃ ઘટના સ્થળે  ૧ નું  મોતઃ ૧ ને ગંભીર  અન્ય ૩ લોકોે ઇજાગ્રસ્તઃ નડીયાદની સિવીલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાઃ સુરતથી રાજસ્થાન જતી વખતે નડીયાદ પાસે  સર્જાયો અકસ્માત  આ તમામ લોકો રાજસ્થાનનાં રહેવાસી

 (11:12 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS