Samachar Business

News of Tuesday, 14th November, 2017

ખાંડમાં વધારાનું માર્જિન નાબૂદઃ ચણામાં સુધારોઃ હળદર અને એલચીમાં મજબૂતી

ખાંડમાં વધારાનું માર્જિન નાબૂદઃ ચણામાં સુધારોઃ હળદર અને એલચીમાં મજબૂતી

   રાજકોટ, તા.૧૪ : કૃષિ કોમોડિટી વાયદામાં ચણામાં ગત સપ્તાહની તેજી છેલ્લે અટકી હતી. જોકે હવે તેમાં ઘટાડો અટકયો છે. બીજીતરફ નાયમેકસએ ખાંડ પરથી વધારાના માર્જિન હટાવ્યું છે. જયારે કપાસીયા ખોળમાં નરમાઈ જોવાઈ રહી છે. ગુવારમાં તેજી સાથેનો કારોબાર નોંધાઈ રહ્યો છે. મસાલામાં  હળદર અને એલચીમાં તેજી દેખાઈ રહી છે. એલચીમાં લગભગ અડધા ટકાનો સુધારો નોંધાયો છે. ખાદ્ય તેલમાં પામ તેલમાં તેજી છે. જયારે સોયા તેલ અને મન્થા ઓઈલમાં નરમાશ દેખાઈ રહી છે, સોયાબીનમાં પણ નરમાશ સાથેનો કારોબાર થઈ રહ્યો છે.

 (09:41 am IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS