Aajnu Havaman
Aajnu Rashifal
Aajno Time Pass
aajnu panchang
rss-feed-icon

KumarbhaiGandhi

આવતીકાલનું પંચાંગ
વિક્રમ સંવત-ર૦૭૩
શાલિવાહન શક-૧૯૩૯
વીર સંવત રપ૪૩
ઇસ્વીસન-ર૦૧૭
તા.૧૫/૯/ર૦૧૭,શુક્રવાર
ભાદરવા વદ-૧૦
દશમ-સાંજે ૬-૩૦ સુધી,
પછી અગીયારસ શરૂ,
દશમનું શ્રાધ્ધ, શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ થશે ૧૦-૩૦થી
સૂર્ય-સિંહ
ચંદ્ર-મિથુન
મંગળ-સિંહ
બુધ-સિંહ
ગુરૂ-તુલા
શુક્ર-કર્ક
શનિ-વૃશ્વિક
રાહુ-કર્ક
કેતુ-મકર
હર્ષલ-મેષ
નેપ્ચ્યુન-કુંભ
પ્લુટો-ધન
સૂર્યોદય-૬-૩૪,
સૂર્યાસ્ત-૬-૪૯,
જૈન નવકારશી-૭-રર,
ચંદ્ર રાશિ-મિથુન (ક.છ.ઘ.)
ર૦-૩૬ થી કર્ક (ડ.હ.)
નક્ષત્ર-પુનર્વસુ
માંગલીક કાર્યોનો શુભ સમય
૬-૩પ થી ચલ-લાભ-અમૃત-
૧૧-૧૦ સુધી, ૧ર-૪ર થી શુભ-૧૪-૧૪ સુધી, ૧૭-૧૮ થી ચલ-૧૮-પ૦ સુધી, ર૧-૪૬ થી લાભ-ર૩-૧૪ સુધી
શુભ હોરા
૬-૩પ થી ૯-૩૯ સુધી,
૧૦-૪૦થી ૧૧-૪૧ સુધી,
૧૩-૪૩ થી ૧૬-૪૭ સુધી,
૧૭-૪૮ થી ૧૮પ૦ સુધી,
બ્રહ્માંડના સિતારા
ઉપનિષદમાં મનને બ્રહ્મ કહે છે કારણે મનની શકિત અગાવ છે. જો નબળી વાતો કરીને કોઇ તમારા મનને નબળુ પાડે છે તો તેવો ડીપ્રેશનમાં સરી જશો, મારી પાસે એવા ઘણા લોકો આવે છે જેમની કુંડલીમાં કાલસૂર્ય મતલબ કે રાહુ કેતની વચ્ચે બધા જ ગ્રહો આવા જાય તો આવો યોગ બને છે અને જે વ્યકિતના કુંડલીમાં આવો યોગ નથી હોતો તેઓને પણ એવું કહીને વીધી કરાવવામાં આવે કે તમોને કાલસૂર્ય યોગ છે. બીજી કાલસૂર્ય યોગ હોય તો કુંડલી ખરાબ છે. મતલબ કે બધા જ ગ્રહો નબળા પડે છે તેવું બીલકુલ ન માનવું.
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS