NRI Samachar

News of Wednesday, 13th September, 2017

અમેરિકામાં ગુજરાતી મૂળના યુવાન શ્રી રાજ શાહનો ડંકો : પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં મહત્‍વના હોદા ઉપર નિમણુંક

<br />અમેરિકામાં ગુજરાતી મૂળના યુવાન શ્રી રાજ શાહનો ડંકો : પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં મહત્‍વના હોદા ઉપર નિમણુંક

            વોશીંગ્‍ટન : અમેરિકાના પ્રેસિડન્‍ટ ડોનાલ્‍ડ ટ્રમ્‍પના વહીવટી તંત્રમાં વધુ એક ઈન્‍ડિયન અમેરિકનની મહત્‍વના હોદા ઉપર નિમણુંક થઈ છે. જે મુજબ ૩૨ વર્ષીય શ્રી રાજ શાહ પ્રેસિડન્‍ટ એન્‍ડ પ્રિન્‍સીપલ ડેપ્‍યુટી પ્રેસ સેક્રેટરી ડીપાર્ટમેન્‍ટમાં ડેપ્‍યુટી આસીસ્‍ટન્‍ટ તરીકે નિમાયા છે.

            શ્રી શાહ આ અગાઉ પ્રેસિડન્‍ટ એન્‍ડ ડેપ્‍યુટી કોમ્‍યુનિકેશન્‍શ ડીરેકટર ડીપાર્ટમેન્‍ટમાં ડેપ્‍યુટી આસીસ્‍ટન્‍ટ તરીકે ફરજ બજાવી ચૂક્‍યા છે.

            શ્રી રાજ શાહનો જન્‍મ તથા ઉછેર કનેકટીકટમાં થયા છે. તેમના માતા પિતા ગુજરાતના વતની છે. જેઓ ૧૯૮૦ ની સાલમાં અમેરિકા ગયા હતાં. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

             

 (09:08 pm IST)
 

Share This News

Facebook
Twitter
Blogger
 

Follow Akilanews.com

Facebook
Twitter
YouTube
RSS